ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને આવ્યો ગુસ્સો, યુવકનો હાથ મરડ્યો

Sandesh 2022-12-21

Views 140

કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) આજે હરિયાણામાં પ્રવેશી છે. ભારત જોડો યાત્રાને રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર નૂહ ખાતે સવારે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, ત્યારબાદ તે આગળ વધી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એક વ્યક્તિનો હાથ મરડતા જોવા મળે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS