આરોગ્ય મંત્રી માંડવિયાની IMA સાથે બેઠક

Sandesh 2022-12-26

Views 2

કેન્દ્રીય આરોગ્યમંત્રી આજે IMA સાથે બેઠક કરશે અને સાથે દેશમાં કોરોનાની અપડેટ્સ મેળવશે. વીડિયો કોન્ફરન્સિંગની મદદથી તેઓ હાજરી આપશે. આ સિવાય દેશમાં 24 કલાકમાં 196 નવા કેસ આવ્યા છે. દૈનિક સંક્રમણ દર 1 ટકાથી ઓછો છે. ચીનમાં રોજના 1 કરોડ કેસ આવતા હાહાકાર મચ્યો છે. ચીનમાં કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. ઝેજિંયાંગમાં મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સિવાયના સમાચારમાં દેવકીનંદન મહારાજને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. રાજકોટમાં મહિલાએ દારુની મહેફિલ કરનારાને માફી નહીં સજા આપવાની માંગ કરી છે. આ સહિતના મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS