કોહલીએ માંગ્યો બ્રેક-રોહિત નહીં રમે T20 સિરીઝ! યુવા સ્ટારને મળશે તક?

Sandesh 2022-12-27

Views 16

ભારતીય ટીમ તેની આગામી શ્રેણી શ્રીલંકા સામે રમશે. વિરાટ કોહલીએ 3 જાન્યુઆરીથી શરૂ થનારી આ T20 શ્રેણીમાંથી રજા માંગી છે. જ્યારે 20 વર્ષીય બેટ્સમેનને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. રોહિત શર્મા પણ T20માં રમે તેવી અપેક્ષા નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS