જે હોસ્ટેલમાં મેસ્સીની ટીમે જોયું વર્લ્ડ કપનું સપનું, એ રૂમ બનશે મ્યુઝિયમ

Sandesh 2022-12-29

Views 5

દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસીએ આખરે વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કર્યું છે. તેણે પોતાની કપ્તાનીમાં FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવ્યું છે. આ વર્લ્ડ કપ કતારની યજમાનીમાં રમાયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS