નવસારીમાં ગોઝારો અકસ્માત: કાર અને બસની ટક્કરમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત

Sandesh 2022-12-31

Views 276

વેસ્મા ગામ નજીક લકઝરી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુંનર કાર ડીવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર 8 લોકોના ઘટના સ્થળે મોત હતા અને અન્ય એક સારવાર હેઠળ છે. આ અકસ્માતમાં કુલ 9 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. સાથે જ કુલ 30 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS