અમદાવાદમાં માતાએ માસુમ દિકરીની હત્યા કરી

Sandesh 2023-01-02

Views 20

માતાએ માસુમ દિકરીની હત્યા કરી છે. જેમાં 2 માસની બાળકીને નિર્દયી માતાએ ત્રીજા માળેથી ફેંકી દિધી હતી. જનેતા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ વિભાગમાં દીકરીની સારવાર માટે

આવી હતી. તેમાં જન્મ સમયથી દીકરીને બીમારી હતી. તથા વડોદરા અને નડિયાદમાં સારવાર કર્યા બાદ અમદાવાદ સિવિલમાં બાળકી દાખલ હતી. જેમાં માતાએ દીકરીને નીચે ફેંકી ગુમ

થઈ હોવાનું નાટક રચ્યું હતુ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS