ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા

Sandesh 2023-01-05

Views 68

દેશની સાથે સાથે રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના 12 શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાનનો પારો હજી પણ વધુ ગગડવાની આગાહી કરવામાં આવી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS