ચૂંટણી પરિણામો બાદ નિષ્કામ સેવાકર્તવ્યની જવાબદારી બમણી થઈ: CM

Sandesh 2023-01-08

Views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજ રવિવારની વહેલી સવારે વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટ પણે ક્હ્યું કે PM મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની જે મેરેથોન સતત ચાલી રહી છે તેમાં જનજન સહભાગી બન્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS