થોડા દિવસો જય-વીરૂની જોડી સાસણમાં જ વસવાટ કરશે

Sandesh 2023-01-12

Views 1

તાજેતરમાં એક માસ પહેલા જ મેંદરડાના કેનેડીપુર તરફથી સાસણમાં સફારી રૂટ ઉપર ખડકબારી તરફ વસવાટ કરેલા બે ડાલામથ્થા સિંહો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, આ ફોટો વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારે પાડ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS