કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, શહેરમાં પતંગોત્સ મનાવશે

Sandesh 2023-01-14

Views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે ઉત્તરાયણ નિમિત્તે તેઓ અમદાવાદ શહેર તથા કલોલના ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવ મનાવશે. આ ઉપરાંત અમિત શાહ પરિવારજનો સાથે જગન્નાથ મંદિરે દર્શન પૂજા કરશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS