ટીચર અથવા ગુરુનો અવિનય કરવાથી શું પરિણામ આવે છે? કહેવાય છે કે, વિદ્યા વિનયથી શોભે છે પરંતુ કેવી રીતે? આ ટીચર્સ ડેના નિમિત્તે જાણીએ આ રહસ્ય પૂજ્યશ્રી દીપકભાઈ દ્વારા.
What are the results of disobeying our Teachers or Gurus? We should be humble towards our teachers, but why is it so? On Teacher’s Day let us learn this fact from Pujyashree Deepakbhai.