ભાવનગર ના કોળિયાક ગામ ખાતે દર્શન કરવા મુસાફરો ને લઈ ને તમિલનાડુ પાસિંગની બસ પાણી માં ખાબકી, બસ માં રહેલા 29 થી વધુ મુસાફરો ને બચાવવા કામગીરી હાથ ધરાઈ, હાલ પોલીસ તંત્ર વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા બસ માં રહેલા લોકો ની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે