ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ, જાણો પ્રથમ દિવસે કેટલા ઉમેદવારો હાજર રહ્યા

ETVBHARAT 2025-01-08

Views 1

આજથી રાજ્યભરમાં ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. સુરતના કામરેજ ખાતે SRP ગૃપના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આ પરીક્ષા લેવાઈ રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS