થરાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, સ્પાના મેનેજરની અટકાયત, માલિક ફરાર

ETVBHARAT 2025-01-09

Views 51

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. થરાદ પોલીસને બાતમીના આધારે રેડ પાડતા સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS