વિદેશી પતંગબાજોનો અમદાવાદમાં જમાવડો, કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લઈને થયા અભીભૂત

ETVBHARAT 2025-01-11

Views 0

અમદાવાદની સાબરમતી નદીના કાંઠે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ થયો છે. આ પતંગોત્સવમાં 47 દેશો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી પતંગબાજો ભાગ લીધો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS