સપ્તક સંગીત સમારોહ દિવસ 11: નાદ, નૃત્ય અને તાલના સંયોજને શ્રોતાઓને અવિસ્મરણીય પ્રસ્તુતિ કરવી

ETVBHARAT 2025-01-12

Views 0

સપ્તક સંગીત મહોત્સવનો અગિયારમાં દિવસના આરંભમાં કથક, બાદ ભક્તિ ગાન અને અંતે સંતુરના સૂર થકી સપ્તકની 11મી રાત રસપ્રધાન બની રહી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS