રાજકોટ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: 14 દેશના પતંગ રસિયાઓએ રંગબેરંગી પતંગો ઉડાવી

ETVBHARAT 2025-01-12

Views 0

રાજકોટ મહાનગર પાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ પતંગ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS