સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 13 દેશના પતંગબાજો ઉમટ્યા, આકાશમાં રંગબેરંગી નજારો જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ

ETVBHARAT 2025-01-12

Views 5

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે આ પતંગ મહોત્સવ યોજાયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS