મકરસંક્રાંતિમાં ઊંધિયાની મૌસમ, સુરતમાં રૂ. 500 કિલોના ભાવે પણ લોકોની લાંબી કતારો

ETVBHARAT 2025-01-14

Views 0

સુરતમાં મકરસંક્રાંતિ પર્વે મોંઘવારીની અસર ઊંધિયાના ભાવ પર જોવા મળી. ગયા વર્ષે કિલોના 400 રૂપિયાના ભાવની સરખામણીમાં આ વર્ષે ભાવ વધીને રુ. 500એ કિલો થયો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS