લાલચોળ ટામેટામાં નરમાઈ ! જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રુ. 5થી લઈને 9 પ્રતિ કિલો વેચાયા ટમેટા

ETVBHARAT 2025-01-15

Views 0

જૂનાગઢ યાર્ડમાં 1 કિલો ટમેટાના જથ્થાબંધ બજારભાવ 40 થી 50 રૂપિયા જોવા મળતા. આજે ટમેટા 5 રૂપિયાથી લઈને 9 પ્રતિ 1 કિલોના ભાવે વેચાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS