છોકરીનો નંબર માંગવો જીવલેણ સાબિત થયો, તાપીમાં મારપીટનો બનાવ હત્યામાં ફેરવાયો

ETVBHARAT 2025-01-18

Views 1

તાપી જિલ્લાના નિઝરમાં છોકરીનો ફોન નંબર માંગવો યુવક માટે જીવલેણ સાબિત થયો છે. જાણો સમગ્ર મામલો...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS