વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતાં-રમતાં દોઢ વર્ષના બાળકે ડીઝલ પી લીધું, હોસ્પિટલમાં મોત

ETVBHARAT 2025-01-19

Views 1

તાતીથૈયા ગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં બોઈલર વિભાગમાં રમી રહેલા એક વર્ષના માસુમ બાળકે ભૂલથી ડીઝલ પી લેતા તેનું મોત નિપજ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS