ખ્યાતિકાંડ: હવે થશે નવા ખુલાસા, કાર્તિક પટેલને સાથે રાખી કરાયું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન

ETVBHARAT 2025-01-21

Views 1

ક્રાઈમ બ્રાન્ચે 2 દિવસ અગાઉ કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી અને હવે કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લઇ જઇને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS