પોલીસ ભરતી પરીક્ષા દરમિયાન બની દુઃખદ ઘટના, 36 વર્ષીય ઉમેદવારનું 5 કિમી દોડ દરમિયાન મોત

ETVBHARAT 2025-01-22

Views 0

સુરત જિલ્લાના વાવ ખાતે PSI ભરતી પરીક્ષાની શારીરિક દોડ દરમિયાન એક ઉમેદવારનું મોત નિપજ્યું છે. મૃતક તાપી જિલ્લાના ચીખલવાવ ગામના વતની છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS