જૂનાગઢમાં "બુલડોઝરવાળી 3.0", મધ્યરાત્રીએ ગેરકાયદેસર રહેણાંક અને ધાર્મિક બાંધકામો તોડી પાડ્યા

ETVBHARAT 2025-04-17

Views 15

સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાનો આ ત્રીજો તબક્કો ગત મધ્યરાત્રીથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS