તાપી જિલ્લામાં પ્રથમ વખત NDPS ના ગુનામાં આરોપીને સજા ફટકારાઈ

ETVBHARAT 2025-04-18

Views 2

તાપી જિલ્લામાં એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. આરોપીને કોર્ટે 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS