ગણદેવીમાં વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ઠગોએ 4.35 લાખ પડાવી લીધા

ETVBHARAT 2025-04-22

Views 1

ગભરાયેલા વૃદ્ધે આ વાતને સાચી માનીને ઠગોના ખાતામાં કુલ રૂપિયા 4,35,000 ટ્રાન્સફર કરી દીધા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS