વડોદરાની સંત કબીર સ્કૂલ વિવાદમાં: LC પહેલા વાલીઓને બાકી ફી ભરવા કહેવાયું, DEOએ તપાસ શરૂ કરી

ETVBHARAT 2025-04-22

Views 6

વિદ્યાર્થીઓના વાલીઓના આક્ષેપો મુજબ, શાળાના સંચાલકો મેસેજ અને ઇમેઇલ દ્વારા મોડીરાત્રે પણ ફીની માંગણી કરી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS