પહલગામ આતંકવાદી હુમલો: ભાવનગરથી J&K ફરવા ગયેલા પિતા-પુત્રનું હુમલામાં મોત, એક ઈજાગ્રસ્ત

ETVBHARAT 2025-04-23

Views 31

ભાવનગરથી જમ્મુ કાશ્મીર ગયેલ પિતા-પુત્રનું આતંકવાદી હુમલામાં મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગોળી વાગી હોવાના સમાચાર આવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS