ગુજરાતમાં 'ઓપરેશન બાંગ્લાદેશી', સુરતમાંથી ૧૩૨ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત, કરાશે દેશનિકાલ !

ETVBHARAT 2025-04-26

Views 7

આખી રાતભર પોલીસના અધિકારીઓ અને જવાનો સુરત શહેરના અનેક વિસ્તારોમાં તડામાર રીતે તલાશી લેતા 132 જેટલાં બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતાં.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS