આર્મી કે પોલીસની વર્દી વાળો ડ્રેસ ખરીદવો કેટલો સરળ ? કેવી રીતે થાય છે વેચાણ ?

ETVBHARAT 2025-04-28

Views 72

અમદાવાદમાં વેંચાતા પોલીસ કે આર્મીના યુનિફોર્મને લઈને ઈટીવી ભારતની ટીમે કાલુપુર બજાર સ્થિત કેટલીક દુકાનોની મુલાકાત લીધી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS