પંચમહાલ: ગોધરા-સંતરોડ બજારમાં સજ્જડ બંધ, હાલોલમાં રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી વિરોધ

ETVBHARAT 2025-04-29

Views 10

હાલોલ નગરમાં રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરીને તેમજ પાકિસ્તાન મુર્દાબાદના લખાણ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS