ગોધરામાં ઉજવાશે "ગુજરાત ગૌરવ દિવસ", CM પટેલ કરશે 649.77 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

ETVBHARAT 2025-04-29

Views 4

આગામી 1 મે, ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કરવામાં આવશે. જે માટે જિલ્લા વહીવટી તંત્ર તૈયારીમાં લાગ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS