ખેડામાં પરિવાર પર આભ તૂટ્યું, વીજ કરંટ લાગતા માતા અને બે સંતાનોના મોત

ETVBHARAT 2025-05-01

Views 13

એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોતની ઘટનાને લઈ પરિવાર અને ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS