અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી તો ભાવનગરમાં ગાજવીજના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ

ETVBHARAT 2025-05-05

Views 20

અમદાવાદ અને ભાવનગરમાં સોમવાર બપોર બાદ વાતાવરણ બદલાયું અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS