ચંડોળાના વિસ્થાપિતોને લઈ ગણેશનગરમાં તણાવ, સ્થાનિકોએ કહ્યું, "અમે પનાહ આપી નથી, તંત્ર ચેક કરી લો"

ETVBHARAT 2025-05-07

Views 242

ચંડોળા તળાવમાં ડિમોલેશન બાદ ત્યાંનાં રહીશો અન્યત્ર વસવાટ કરવા માટે ફરી રહ્યા છે. શું તેઓએ ગણેશનગરમાં વસવાટ કર્યો છે? જાણો આ રિયાલિટી ચેક રિપોર્ટમાં.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS