"ઓપરેશન સિંદૂર" વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર જડબેસલાક સુરક્ષા, હજ કમિટીએ હજયાત્રીઓને કરી ખાસ અપીલ

ETVBHARAT 2025-05-09

Views 27

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ માટે રવાના થતાં લોકોને બાળકોને એરપોર્ટ પર ન લાવવાની અપીલ કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS