2 વર્ષની મહેનત રંગ લાવી! પ્રાગમહલ ખાતે શરુ કરેલ બોક્સિંગ ક્લબના ખેલાડીઓની નેશનલ ગેમ્સમાં પસંદગી

ETVBHARAT 2025-05-10

Views 83

ભુજના જય હિંદ બોક્સિંગ ક્લબના 3 ખેલાડીઓ KVS નેશનલ ગેમ્સ માટે સિલેક્ટ થયા, ભવિષ્યમાં દેશમાં ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્યાંક

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS