સુરતમાં પિતાએ સગી દીકરી પર 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, સગીરાએ ઘરેથી ભાગીને રેલવે સ્ટેશને દિવસો કાઢ્યા

ETVBHARAT 2025-05-12

Views 29

આ પીડાથી મુક્તિ મેળવવા માટે તેણે 4 મેના રોજ ઘર છોડ્યું હતું. બે દિવસ સુરત રેલવે સ્ટેશન પર ભૂખ્યા-તરસ્યા વિતાવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS