સુરત: 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનાર શિક્ષિકાને 20 સપ્તાહનો ગર્ભ, કોર્ટે ગર્ભપાત કરવાની મંજૂરી આપી

ETVBHARAT 2025-05-14

Views 7

શિક્ષિકાએ વકીલ વાજીદ શેખ મારફતે ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS