મહેસાણામાં વાહનોના ફિટનેસ ટેસ્ટનું કૌભાંડ પકડાયું, 300થી વધુ અનફિટ વાહનોને ફિટ જાહેર કરી દેવાયા

ETVBHARAT 2025-05-14

Views 3

મહેસાણામાં કંપનીએ વાહનોને ગેરહાજરીમાં જ તેમનો ફોટો મોર્ફ કરીને સરકારી રેકોર્ડ પર અપલોડ કરીને ફીટનેસ સર્ટિફિકેટ આપી દીધા હોવાનું કૌભાંડ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS