ગુજરાત ATSને સફળતા: બાંગ્લાદેશીઓને નકલી દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટ અને બાંગ્લાદેશીની ધરપકડ

ETVBHARAT 2025-05-14

Views 7

બાંગ્લાદેશીઓને ભારતનું નાગરિકત્વ મેળવવા માટેના નકલી દસ્તાવેજો બનાવી આપનાર એજન્ટ સહિત એક બાંગ્લાદેશીની ધરપકડ ગુજરાત એ.ટી.એસ. દ્વારા કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS