સરહદની શાન, ડાભી ગામના જવાન... સૈન્યમાં ફરજ બજાવતા 18 જવાનોના પરિવારનું સન્માન કરાયું

ETVBHARAT 2025-05-18

Views 16

ડાભી ગામના જવાનનોની દેશભક્તિને મહેસાણાના લોકસભા સાંસદે પણ બિરદાવી અને વીર જવાન સન્માન કાર્યક્રમ યોજી પરિવારનું સન્માન કર્યું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS