રાજકોટ: ભાયાવદરના દુષ્કર્મ કેસના આરોપી અને મદદ કરનાર પીડિતાની માતાને 20 વર્ષની સજા

ETVBHARAT 2025-05-22

Views 12

દુષ્કર્મ કેસમાં આરોપી તથા ભોગ બનનારની માતાને પણ આ બનાવમાં મદદગારી કરવા માટે ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS