ચંડોળા તળાવ વિસ્તારમાં ફરી બુલડોઝરવાળી, સાતથી આઠ ધાર્મિક સ્થળો દૂર કરાયા

ETVBHARAT 2025-05-28

Views 864

અમદાવાદ મનપા અને પોલીસ વિભાગે ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન શરુ કર્યું છે. આ અંતર્ગત આજરોજ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS