મનરેગા કૌભાંડમાં બીજા કેસમાં મંત્રી બચુ ખાબડના પુત્રને 7 દિવસના રિમાન્ડ પર મોકલાયો

ETVBHARAT 2025-05-30

Views 15

લવારીયા ગામમાં મનરેગા યોજના અંતર્ગત વિવિધ 21 જેટલા કામો કર્યા વગર જ નાણાં મેળવી લીધા હોવાની ફરિયાદ થઈ હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS