ભરૂચમાં મનરેગા યોજના અંતર્ગત 19.64 લાખનું કૌભાંડ, 11 ગામ ગેરરીતિ, 2 એજન્સી વિરુદ્ધ ગુનો

ETVBHARAT 2025-05-31

Views 13

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ થયેલા રોડ-રસ્તાના કામમાં બે ખાનગી એજન્સીઓ દ્વારા ખોટા બિલો રજૂ કરી સરકાર સાથે છેતરપિંડી કરાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS