14 વર્ષનો વનવાસ પૂર્ણ કરવા વિસાવદરની રામાયણમાં CM ભુપેન્દ્ર પટેલ હનુમાન બનીને ઉતર્યા, કિરીટ પટેલે ભર્યું ઉમેદવારી પત્ર

ETVBHARAT 2025-06-02

Views 99

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે સત્તાવાર ઉમેદવાર તરીકે કિરીટ પટેલની જાહેરાત કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS