મેગા સીટી અમદાવાદમાં પાણીની ધાંધીયા, સરસપુરમાં લોકોએ તંત્ર સામે કર્યા ધરણા

ETVBHARAT 2025-06-02

Views 28

પાણીની સમસ્યાના કારણે રોષે ભરાયેલા સરસપુરના સ્થાનિકોએ આજે અમદાવાદ મહાપાલિકા તંત્રના સામે ધરણા કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS