મનપાના ક્યાં આરોગ્ય સેન્ટર પર નીકળશે જન્મ મરણના દાખલા ? ક્યાં વર્ષ પછીના જ નીકળશે દાખલાઓ ? જાણો બધું

ETVBHARAT 2025-06-05

Views 59

ભાવનગર મહાનગરપાલિકાએ મુખ્ય કચેરી પર વધતા લોકોના જન્મ-મરણના દાખલાઓના ભારણને પગલે હવે આરોગ્ય સેન્ટઓમાં વોર્ડમાં જન્મ મરણના દાખલાઓ કાઢવાની શરૂઆત કરાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS